Get This Book
Prices may vary. Links may earn us a commission and open external websites.
Publisher
R R Sheth
ISBN
ISBN-13: 9789351221364 ISBN-10: 9351221369Synopsis
આ 'મેન્સ સર્ચ ફોર મિનીંગ' પુસ્તકમાં લેખકે અસ્તિત્વને ટકાવવા માટેનું અદ્દભુત પરીબળ છે. દરેક જીવ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કંઈક ને કંઈક કળપૂર્વક કે બળપૂર્વક પ્રયાસો કરતો જ રહે છે. પણ અહી લેખકે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જે positive પ્રયાસો કર્યા છે. એ કઈ આશાના તાંતાણે બંધાઈને કર્યા છે. અથવા તો જીવતા રહેવા માટે જિંદગીના ક્યાં હેતુએ એમને કાતિલ અત્યાચારોને સામનો કરવા માટે ' અંદરથી' તૈયાર કર્યા છે? - એનો પ્રત્યક્ષ અને સંવેદનશીલ જવાબ તમને મળશે। જે મારા, તમારા, સૌના માટે પ્રેરણાની પરબ બની રહેશે!
Dimensions
1.5748 inches × 5.5118 inches × 7.874 inches